દિ.ભા. – WTF

Housefull-2 જોયું,સાજીદની આ મસમોટી ભૂલ પર ધ્યાન ગયું?

ઉઠા લે રે ઉઠા લે બાબા….

મુજે નહી….   :(

દિ.ભા. વાલો કો ઉઠા લે…….. ;)

Leave a Comment

ગૂગલ પર ગુજરાતી ની પથારી

ફેસબુક પર આ સ્ટેટ્સ વાંચતા વાંચતા વિચાર આવ્યો કે
 
જોઈએ ગૂગલ ગુજરાતી ટ્રાન્સલેસન કેવુક કરે છે  
 
સાથે સાથે કાર્તિકભાઈની આ પોસ્ટ પણ યાદ આવી ગઈ
 
ગૂગલે કરેલ થોડા વાક્યો નું ટ્રાન્સલેસન

Son of gun – બંદૂક ના પુત્ર

Rock the party – પક્ષ રોક

Are you nuts? – તમે બદામ?

Hey good looking, what’s cooking – સારા હે looking, શું રાંધવા જશે

Listen buddy,that chick is mine, okay – સાથી સાંભળો, બચ્ચાના કે ખાણ છે, ઠીક

Don’t mess with me, dude – મને, વરણાગિયું માણસ સાથે વાસણ નથી

Check this out man – આ માણસ બહાર ચકાસો

Don’t kid me – મને નથી કિડ

What’s up? – શું અપ છે?

1 Comment

છેલ્લો રસ્તો જ ફાવે છે!

ફેસબુક પર શ્રી મુકુલભાઈ જાની એ અપડેટ કરેલ  સ્ટેટસ એક બે શબ્દો ની હેરફેર સાથે  
 
જ્યારે પુરૂષમાં પોતાનામાં પ્રજોત્પતિની કોઈ ખામી હોય ને છતાં કોઈ પોતાને પપ્પા કહીને સંબોધે એવા ધખારા હોય,ત્યારે
 
ત્રણ રસ્તા છે…
 
એક, કૃત્રિમ વિર્યદાનની મદદ લેવી…
 
બે, કોઈ બાળકને દત્તક લેવું…
 
ત્રણ,આ ત્રીજો રસ્તો અત્યારે અનૈતિક ગણાય છે એ છે મહાભારત કાળમાં વારંવાર અજમાવાયેલ ’નિયોગ’…
 
ઉપરોકત ત્રણે રસ્તાઓની મર્યાદા એ છે કે તમારે કોઈકની પાસે તો સ્વીકારવું જ પડે છે કે તમારામાં પ્રજોત્પતિની શક્તિ નથી….એટલે પછી ચોથો એક ઈલાજ પણ છે,આપણે વારંવાર હોસ્પીટલમાંથી નવજાત બાળકોની ચોરીના કિસ્સા સાંભળીએ જ છીએ…અહીં ફેસબુક અને બ્લોગ ઉપર આવી ખામી ધરાવતા અમુક લોકો ને પહેલા બે ઉપાયો જેવા નૈતિક રસ્તા હોવા છતાં આ છેલ્લો રસ્તો જ ફાવે છે!

Leave a Comment

Follow

Get every new post delivered to your Inbox.